ઓસ્ટ્રેલિયામાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા ગુજરાતી સમુદાયના સભ્યો

Volunteers.jpg

Perth based volunteers. Source: Amit Mehta

ઓસ્ટ્રેલિયામાં હાલમાં નેશનલ વોલન્ટિયર વીક (May 20 to 26) ઉજવાઇ રહ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપતા સ્વયંસેવકોની સેવાને બિરદાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના સભ્યોએ પોતાના સ્વયંસેવક તરીકેના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા હતા. આવો, નિલમબેન દવે, ડોક્ટર સોનુ ઠાકર અને રુપલબેન મહેતા પાસેથી તેમની સ્વયંસેવક તરીકેની સેવા વિશે જાણિએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share