ઓસ્ટ્રેલિયાની State Emergency Service (SES)માં સ્વયંસેવક તરીકે સેવા આપતા ઉત્પલ નાણાવટી
Utpal Nanavati, a volunteer at SES, explains how the service works during an emergency. Source: Supplied by: Utpal Nanavati
હાલમાં ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડમાં આવેલા ભયંકર પૂરમાં સ્ટેટ ઇમર્જન્સી સર્વિસ (SES) દ્વારા કરવામાં આવતી રાહત કામગીરી જોઇ હશે. ઓસ્ટ્રેલિયામાં આવતી કુદરતી આફતો દરમિયાન લોકોને બચાવવા માટે સતત કામ કરતી સંસ્થા SES શું છે અને કેવી રીતે કાર્ય કરે છે તે વિષે વાત કરે છે ઘણા સમયથી તેમાં સ્વયંસેવક તરીકે સંકળાયેલા ઉત્પલ નાણાવટી.
Share