ઓસ્ટ્રેલિયન સરકારે ભારત મુસાફરી કરવા માટેની સલાહમાં ફેરફાર કર્યો

A man walking past a window at an airport. There are planes parked outside.

Certain states in India are much more high-risk than others and the government recommends reconsidering the need to travel to some states in the north-east. Source: Getty / Mark Evans

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ દ્વારા કાર્યરત સ્માર્ટ ટ્રાવેલર વેબસાઇટના જણાવ્યા અનુસાર સરકારે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ ભારત પ્રવાસ કરતી વખતે વધુ સાવચેતી રાખવા જણાવ્યું છે. સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા બાદ આ સલાહ અપડેટ કરવામાં આવી હોવાનું નિવેદનમાં જણાવ્યું છે.

**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સ્માર્ટ ટ્રાવેલર દ્વારા જારી કરવામાં આવેલી સલાહના આધારે છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે સરકાર દ્વારા કાર્યરત સેવાઓનો સંપર્ક કરી શકાય.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share