ઓસ્ટ્રેલિયામાં સ્વયંસેવક તરીકે સેવા આપતા વિવિધ ગુજરાતીઓને મળીએ

Gujaratis shares their volunteering experiences.

Source: supplied/AAP Image/Robert McGrath

ઓસ્ટ્રેલિયામાં હાલમાં નેશનલ વોલન્ટિયર વીક (May 15 to 21) ઉજવાઇ રહ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપતા સ્વયંસેવકોની સેવાને બિરદાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના લોકોએ પોતાના સ્વયંસેવક તરીકેના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા હતા.


Listen to every Wednesday and Friday at 4 pm. 


Share