બાળકોને શિયાળામાં થતી બિમારીઓ વિશે જાણો અને તેનાથી બચો
Winter illnesses among children and how to protect them. Source: Getty Images/ArtistGNDPhotography?Dr Habib Bhurawala
ઓસ્ટ્રેલિયામાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે ત્યારે બાળકોને તાવ, અસ્થમા તથા અન્ય બિમારીઓથી કેવી રીતે બચાવી શકાય તે વિશે માહિતી આપી રહ્યા છે સિડનીની નેપિયન હોસ્પિટલમાં પીડિયાટ્રીક્સ વિભાગના વડા ડો હબીબ ભૂરાવાલા.
Share