26મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે દેશની વિવિધ કાઉન્સિલ દ્વારા ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ સેરેમની યોજાશે. ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ સ્વીકારી રહેલા ચિંતન તથા રિચા પાનવાલા અને તાજેતરમાં અનુક્રમે 78 અને 74 વર્ષની વયે ઓસ્ટ્રેલિયન નાગરિક બનેલા વિપીનભાઇ તથા ભારતીબેન શાહ સાથે SBS Gujarati એ વાત કરી હતી.
Richa and Chintan Panwala will take an oath for Australian citizenship on 26 January. Credit: Chintan Panwala
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.