બાળકના જન્મ સમયે જ ગુજરાતી-ઓસ્ટ્રેલિયન દંપત્તિએ ઓસ્ટ્રેલિયા છોડવાનો મુશ્કેલ નિર્ણય લીધો
Pooja and Nijesh with their son Pranshu. Source: Supplied by Nijesh Hirpara
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી દંપત્તિએ પરિવારજનોની સારસંભાળ રાખવા કોરોનાગ્રસ્ત ભારત જવાનો નિર્ણય લીધો. પોતાના પ્રથમ બાળકને જન્મ આપવાના સમયે જ દંપત્તિ માટે સુરક્ષિત ઓસ્ટ્રેલિયા છોડવાનો નિર્ણય કેટલો અઘરો હતો તથા ભારત ગયા બાદ તેમના પરિવારમાં કેવા ફેરફાર આવ્યા તે વિશે નિજેશ હિરપરાએ SBS Gujarati ને પોતાના અનુભવો વહેંચ્યાં હતા.
Share