ઓસ્ટ્રેલિયાથી પરિવાર સાથે પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આપી રહ્યા છે ગુજરાતી સમુદાયના સભ્યો

Bharat Tarachandani enroute holy confluence of river Ganges and Yamuna at Prayagraj.

Bharat Tarachandani enroute holy confluence of river Ganges and Yamuna at Prayagraj. Credit: Bharat Tarachandani

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


કરોડો શ્રદ્ધાળુઓને આકર્ષતો કુંભ મેળો એક સામાન્ય જન મેળાવડા સમાન નથી. તે ભારતીય સંસ્કૃતિ, ફિલસુફી અને ગ્રહોને લગતા વિજ્ઞાનનો સુમેળ દર્શાવે છે. યુનેસ્કો દ્વારા તેને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કુંભ મેળા વિષે વધુ જણાવે છે ડો. જયંત બાપટ અને ઓસ્ટ્રેલિયાથી કુંભ મેળામાં હાજરી આપવા ગયેલા ભરતભાઈ અને તેજસભાઈ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share