બાળકોમાં લોકપ્રિય 'એરિયલ યોગા', કેવી રીતે એકાગ્રતા વધારી અભ્યાસમાં લાભદાયી થઇ શકે
Yoga trainer Ankita Patel explains the benefits of yoga for school-age children. Source: Supplied by Ankita Patel
શાળામાં અભ્યાસ કરતા બાળકોનો શારીરિક તથા માનસિક વિકાસ થાય તથા તેમની અભ્યાસમાં એકાગ્રતા વધે અને તણાવ મુક્ત રહે તે માટે યોગા ઘણા લાભદાયી થઇ શકે છે. તાજેતરમાં બાળકોમાં લોકપ્રિય થયેલા 'એરિયલ યોગા' વિશે સર્ટિફાઇડ યોગગુરુ અને રીજોઇસ યોગા એન્ડ આર્ટના સ્થાપક અંકિતા પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share