ઓસ્ટ્રેલિયામાં 5થી 11 વર્ષના બાળકો માટેની કોવિડ-19 પ્રતિરોધક રસી અંગે તમામ મહત્વપૂર્ણ જાણકારી
Source: AP/Dr Habib Bhurawala
ઓસ્ટ્રેલિયામાં 10મી જાન્યુઆરી 2022થી 5થી 11 વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ-19 પ્રતિરોધક રસી આપવાની શરૂઆત થઇ રહી છે. બાળકો માટેની કોવિડ રસી સાથે સંકળાયેલી વિવિધ મહત્વપૂર્ણ બાબતો વિશે સિડની સ્થિત નેપીયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સના વડા ડો હબીબ ભુરાવાલાએ SBS Gujarati ને માહિતી આપી હતી.
Share