જાણો, ગરમી અને તાપમાં બાળકોને સુરક્ષિત રાખવા કેવા પગલાં લઇ શકાય

Sunburn

Source: SBS

ઉનાળા તથા તહેવારોના દિવસોમાં ઘર બહાર વિવિધ સ્થળોએ ફરવા જતી વખતે ગરમી અને તડકા સામે બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે વિશે સિડની સ્થિત નેપીયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સના વડા ડો હબીબ ભુરાવાલાએ SBS Gujarati સાથે વાત કરી હતી.


**ઓડિયોમાં આપવામાં આવેલી સલાહ સામાન્ય સંજોગોને આધારીત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share