દરિયા કે સ્વિમિંગ પૂલના પાણીમાં બાળકોને સુરક્ષિત રાખવાની ટીપ્સ
小心遇溺,提高安全意識。 Source: Getty Images/Simon McGill
ઉનાળામાં બિચ કે ઘરમાં સ્વિમિંગ પૂલમાં પાણીથી બાળકોની કેવી રીતે સુરક્ષા કરવી તે વિશે સિડની સ્થિત નેપીયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સના વડા ડો હબીબ ભુરાવાલાએ SBS Gujarati ને માહિતી આપી હતી.
Share