ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની ટેસ્ટને અંગ્રેજી સિવાયની ભાષામાં લેવાની ભલામણ

Pedestrians cross a busy intersection in Sydney

Pedestrians cross a busy intersection in central Sydney Source: AFP / GREG WOOD/AFP via Getty Images

ઓસ્ટ્રેલિયાની વધતી જતી બહુસાંસ્કૃતિક ઓળખને સ્વીકારવા એક વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ ટેસ્ટને અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં લેવા માટેની પણ ભલામણનો સમાવેશ થાય છે.



SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share