ચોક્કસ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટેની શરતમાં છૂટછાટની જાહેરાત
Australian citizenship Source: AAP
ઉચ્ચ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવા દેશમાં રહેવાની શરતોમાં છૂટ આપવામાં આવી છે. નવો નિર્ણય ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં ટેલેન્ટ સ્ટ્રીમ હેઠળ વિસા મેળવનારા ઉમેદવારોને લાગૂ થશે.
Share