સિટીઝનશિપ સેરેમની, ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત ગાઇને 26 જાન્યુઆરી મનાવશે ગુજરાતી ઓસ્ટ્રેલિયન્સ
Gujarati - Australians Source: Supplied
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતી માઇગ્રન્ટ્સ 26મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના ડેના દિવસે વિવિધ કાર્યક્રમો યોજીને, સિટીઝનશિપ સેરેમનીમાં ભાગ લઇને અને ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત યાદ કરીને આ દિવસને મનાવશે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે ઓસ્ટ્રેલિયા ડેનું મહત્વ અને તેના આયોજન અંગે વાત કરી હતી.
Share