નવા ગુજરાતી ઓસ્ટ્રેલિન્યસ: હવે અમે દિલથી ઓસ્ટ્રેલિયન્સ છીએ

Members of Gujarati community

Members of Gujarati community Source: Supplied

આગામી 26મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં ઓસ્ટ્રેલિયન્સ નાગરિકતા એનાયત કરવાના કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન, મેલ્બર્ન અને પર્થ શહેરમાં રહેતા નવા ગુજરાતી ઓસ્ટ્રેલિન્યસ સાથે SBS Gujarati એ વાત કરી હતી અને આ દેશમાં તેમની સફર વિશે માહિતી મેળવી હતી.



Share