'વિઝા હૉપિંગ' અટકાવવા ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝા અરજી માટે કરાયા ધરખમ ફેરફાર

Student Visa.png

Australia tightens student visa rules further Credit: Getty Images

ઓસ્ટ્રેલિયન સરકારે ગયા વર્ષે જાહેર કરેલ માઈગ્રેશન પોલિસી અંતર્ગત 'વિઝા હોપિંગ' અટકાવવા પ્રયાસ શરુ કર્યા હતા. તે મુજબ હાલમાં સ્ટુડન્ટ વિઝાની અરજીને લગતા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.કઇ વિઝાશ્રેણી ધરાવતા લોકો સ્ટુડન્ટ વિઝાની અરજી નહીં કરી શકે એ વિશે વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


*ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે નિષ્ણાતની મદદ મેળવી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share

Recommended for you