ઓસ્ટ્રેલિયાના નેશનલ પાર્ક્સમાં ટ્રેકિંગ કરતી વખતે ખોવાઇ ન જાવ તે માટેની કેટલીક મહત્વની ટીપ્સ મેળવો

Settlement Guide

According to the ABS data, capital cities lost over 11,000 people due to internal migration during the September quarter. Source: Getty / Getty Image

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા ટ્રેકિંગ ટ્રેઇલ્સ છે. હાલમાં મેલબર્નનો 23 વર્ષિય વિદ્યાર્થી હાદી નઝારી ટ્રેકિંગમાં ખોવાઇ જતા 13 દિવસ બાદ મળી આવ્યો ત્યારે ટ્રેકિંગ કરતી વખતે તમારી સાથે આ બનાવ ન બને તે માટે શું તૈયારી કરીને ટ્રેકિંગ કરવું જોઇએ તે અંગે ઓલટ્રેઇલ્સ એપના પબ્લીક લેન્ડ પાટર્નરશીપના હેડ પીટ ગ્રુવ અને બ્લુ માઉન્ટેઇનના નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસના અપર માઉન્ટેન્સ માટેના એરીયા મેનેજર ડો.વીલ બેટ્સને SBS Gujarati પર માર્ગદર્શન આપ્યું હતું.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share