જાણીએ ડેટા ટ્રેકિંગના સારા અને નરસા પાસા વિષે
Businessmn hand holding smart phone.Virtual digital technology concept,Social media Source: Moment RF
ડેટા કલેક્શન હંમેશા જોખમી નથી હોતું. વેબસાઇટો ડેટા બચાવીને વપરાશકર્તાઓને વ્યક્તિગત અને વધારે સારો અનુભવ કરાવવાના ઉદ્દેશથી પણ ડેટા ટ્રેક કરતી હોય છે. વેસ્ટર્ન યુનિવર્સીટીના રિસર્ચર અને લેક્ચરર પાયલ મહિડા જણાવે છે ડેટા ટ્રેકિંગના સારા અને નરસા પાસા વિષે
Share