ઓસ્ટ્રેલિયામાં બુશવોકિંગ અગાઉ જોખમો વિશે જાણી, આયોજન કરવું જરૂરી
Mountains Source: Getty Images/davidf
ટ્રેકિંગ – બુશવોકિંગ એ પર્યાવરણ સાથે જોડાવાનો અને પ્રકૃતિને માણવાનો અવસર આપે છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં નવા માઇગ્રન્ટ્સ કે મુલાકાતીઓ દેશમાં આવેલા નેશનલ પાર્ક્સમાં બુશવોકિંગ કરવા જાય ત્યારે અમુક બાબતોને નજરઅંદાજ કરે છે અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણિએ જોખમો ટાળીને કેવી રીતે બુશવોકિંગનો આનંદ માણી શકાય.
Share