કેનેડાના યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય બનવા અંગે કેનેડિયન સેનેટરની પ્રતિક્રિયા

Canadian Senator Andrew Cardozo

Credit: Courtesy Senator Andrew Cardozo

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


કેનેડાના વડાપ્રધાનના રાજીનામાં અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવનારા દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ પદગ્રહણ કરશે, તે સમયે કેનેડાની આંતરિક રાજનીતિ અને યુનાઇટેડ સ્ટેટ્સના ચૂંટાયેલા પ્રેસિડેન્ટની ટિપ્પણીઓ વિષે કેનેડાના સેનેટર એન્ડ્ર્યુ કારડોઝોએ SBS ઓડીઓના નિદેશક ડેવિડ હુઆને આપેલી મુલાકાતમાં પ્રતિક્રિયા આપી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share