આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ દર્શાવવા પડતા જરૂરી ફંડની રકમમાં જંગી વધારો

International Students

From 10 May 2024, the amount of money Student visa applicants must have to meet the financial capacity requirement increases. Source: Getty / SolStock/Getty Images

ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ દર્શાવવામાં આવતા ફંડની રકમમાં હવે વધારો કરવામાં આવ્યો છે. મેલ્બર્ન સ્થિત રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ પાસેથી જાણિએ સરકારે કેટલો વધારો કર્યો છે અને વિદ્યાર્થીઓ પર તેની કેવી અસર પડી શકે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. 

Share