લ્યૂનર ન્યૂ યર શું છે અને ઓસ્ટ્રેલિયામાં ચાઇનીસ તહેવારની ઉજવણી કેવી રીતે થાય છે?

 Leão Vermelho no Ano Novo Lunar

Leão Vermelho no Ano Novo Lunar Source: AAP / AAP Image/Jeremy Ng

લ્યૂનર ન્યૂ યર, 'સ્પ્રિન્ગ ફેસ્ટિવલ' તરીકે પણ ઓળખાય છે જે ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિનો એક ભાગ બની ગયું છે. એશિયાની બહાર આ તહેવાર સૌથી વધુ ઉજવાતો હોય તો તે સિડનીમાં છે. જાણો, તહેવારની પરંપરા અને વિવિધ સંસ્કૃતિમાં કેવી રીતે ઉજવણી થાય છે.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share