જાણો, ઓસ્ટ્રેલિયામાં તમારી જરૂરિયાત મુજબનું બેન્ક ખાતું કેવી રીતે ખોલી શકો

Australia Explained - Banking

You can select a bank with a physical presence or an online bank. Credit: Handsome Bob/Getty Images

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના નાણાકીય વહીવટ માટે બેન્ક ખાતાની જરૂર રહેતી હોય છે. જોકે, અનેક નાણાકીય વહીવટ કરતી સંસ્થાઓ અને વિવિધ પ્રકારના ખાતાઓમાં કયું ખાતું ખોલાવવું આપણા માટે શ્રેષ્ઠ બની રહે તે જાણવું ફાયદાકારક બની રહે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share