ઓસ્ટ્રેલિયન વિઝા માટે TOEFL iBTની અંગ્રેજીની પરીક્ષા નહીં યોજાય

multiple choice test

A representative picture of IELTS test. Source: iStockphoto / Lamaip/Getty Images/iStockphoto

ઓસ્ટ્રેલિયન વિઝા માટે લેવામાં આવતી TOEFL iBT ની પરીક્ષા આગામી સૂચના સુધી નહીં યોજાય તેમ ઓસ્ટ્રેલિયન ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે જણાવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ઓસીઝ ગ્રૂપ તરફથી માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share