ઓસ્ટ્રેલિયાની વિસા ફીમાં વધારો, 485 વિસાધારકોના વિસામાં 2 વર્ષનો ઉમેરો

Visa Fees.jpg

Source: SBS

1લી જુલાઇ 2023થી ઓસ્ટ્રેલિયાના વિસા મેળવવા માટે કરવામાં આવતી અરજીની ફીમાં વધારો થઇ રહ્યો છે. દરેક વિસાશ્રેણી માટે કેન્દ્ર સરકારે કેમ અને કેટલો વધારો કર્યો છે. તથા, નવા નાણાકિય વર્ષથી અન્ય કયા ફેરફાર લાગૂ થઇ રહ્યા છે એ વિશે SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસા સબક્લાસ માટે નવી લાગૂ થઇ રહેલી ફી
વિસા સબક્લાસ વિસા ફી (AUD)
સ્ટુડન્ટ વિસા 710
485 વિસા 1895
વિઝીટર વિસા190
190 વિસા4640
189 વિસા4640
491 વિસા4640
વર્કિંગ હોલી-ડે635
** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share