આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પોસ્ટ સ્ટડી વર્ક વિસામાં વધુ વર્ષોનો ઉમેરો, નોકરીના કલાકોની મર્યાદા નક્કી

Australian migration program for 2020-21

A two-year extension of post-study work rights for international students will come into effect from 1 July 2023. Source: Getty / Getty Images/mirsad sarajlic/Parth Patel

ઓસ્ટ્રેલિયન સરકારે દેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના પોસ્ટ સ્ટડી વર્ક વિસામાં વધુ વર્ષોનો ઉમેરો કર્યો છે. આ ઉપરાંત, 1લી જુલાઇ 2023થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોકરીના કલાકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તમામ ફેરફારો વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે માહિતી આપી હતી.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share