સ્કીલ્ડ વિસા તથા પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડતા વિસા વિશે જાણો છો?
The Skill stream accounts for nearly half of Australia's permanent migration program this year. Source: Getty Images/ john Clutterbuck
કોરોનાવાઇરસની મહામારીના કારણે દેશ બહારના લોકોની અરજી સ્વીકારવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હોવાથી ઓસ્ટ્રેલિયામાં રહેતા ટેમ્પરરી વિસાધારકોની પર્મેનન્ટ સ્કીલ્ડ વિસાની સંભાવના વધી છે. ઓસ્ટ્રેલિયાના સ્કીલ્ડ વિસા તથા પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડતા વિસા પર એક નજર...
Share