જાણો, શિયાળામાં દિનચર્ચામાં કેવા ફેરફાર કરીને શરીર તંદુરસ્ત રાખી શકાય

Yoga day

Participants performing yoga on the seventh International Yoga Day at federal parliament, Canberra Source: Supplied / Supplied by Karthik Arasu

ઓસ્ટ્રેલિયામાં શિયાળાની સત્તાવાર રીતે શરૂઆત થઇ ગઇ છે અને આ સમયે દિનચર્યામાં કેવા ફેરફાર કરીને શરીરને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય એ વિશે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ માહિતી આપી રહ્યા છે.


**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે નિષ્ણાતની મદદ મેળવી શકાય.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share