શું દરેક ઋતુમાં ચ્યવનપ્રાશ લઇ શકાય? જાણો આયુર્વેદાચાર્ય પાસેથી
Can we take Chyawanprash daily? Here's what Ayurvedacharya advises. Source: Getty Images/subodhsathe/Komal Patel
શિયાળો ચ્યવનપ્રાશ જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવા માટે યોગ્ય માનવામાં આવે છે. પણ શું તેને દરેક ઋતુમાં ખાઇ શકાય? શ્રોતાઓ દ્વારા પૂછવામાં આવેલા આવા અનેક પ્રશ્નો અમે સમાવ્યા છે આયુર્વેદ વિશેની આવતી ચાર મુલાકાતોમાં, જેના ખૂબ સરળ ભાષામાં અને વિગતે જવાબ આપી રહ્યાં છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.
Share