જાણો, કેટલા પ્રમાણમાં મીઠું આરોગ્ય માટે લાભદાયી
Source: Getty Images/simonkr
'મીઠું તો ચપટી કે સ્વાદ અનુસાર લેવું' એમ આપણે અવારનવાર સાંભળીએ છીએ, પણ શરીરમાં તેનું પ્રમાણ ન જળવાય તો કેવી બિમારી થઇ શકે. આયુર્વેદ નિષ્ણાત કોમલ પટેલ સમજાવે છે પ્રમાણસર મીઠું લેવાના ફાયદા વિષે.
Share