યોગ અને ધ્યાન: આયુર્વેદની દૃષ્ટિએ

Indian women perform meditation as part of the 4th International Day of Yoga in Bangalore, India, 21 June 2018.

Indian women perform meditation as part of the 4th International Day of Yoga in Bangalore, India, 21 June 2018. Source: EPA

સ્વસ્થ જીવન માટે યોગ અને ધ્યાનનું ખૂબ મહત્ત્વ છે. આયુર્વેદ પરની આપણી શ્રેણીમાં આજે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ સમજાવે છે યોગ અને ધ્યાન માટેના યોગ્ય સમય, પદ્ધતિ અને એનાથી થતા ફાયદાઓ વિષે.



Share