3 વર્ષથી ઓસ્ટ્રેલિયાના વિસા માટે રાહ જોતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

Hamed Pourazad had a scholarship for postgraduate study in Australia but gave up after waiting three years for a student visa that never arrived (Supplied).jpg

Source: Supplied

ભારત, પાકિસ્તાન, ઇરાન તથા ચીનથી ઓસ્ટ્રેલિયા આવીને પીએચડીનો અભ્યાસ કરવા માંગતા ઘણા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાના વિસા મંજૂર થવામાં વિલંબ થઇ રહ્યો છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. શું છે તેમની પરિસ્થિતિ ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share