જાણો, લિજીયોનેર રોગ શું છે અને કેવા પગલાં લઇ જોખમી બીમારીથી બચી શકાય

Legionnaires.jpg

Legionnaires' disease is a type of pneumonia caused by a legionella bacterial infection of the lungs. Melboune-based GP Dr Geetanjali Sharma shares causes of the disease and precautions one can take. Credit: Getty Images/ROGER HARRIS/SCIENCE PHOTO LIBRA/Supplied by Dr Geetanjali Sharma

વિક્ટોરીયામાં લિજીયોનેર રોગના કેસની સંખ્યા વધી છે ત્યારે જીવલેણ રોગ કેવી રીતે ફાટી નીકળ્યો અને તે કેવા ગંભીર આરોગ્ય જોખમો ધરાવે છે એ વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડોક્ટર ગીતાંજલિ શર્મા.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે ડોક્ટરની સલાહ મેળવવી.

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share