આયુર્વેદાચાર્ય પાસેથી જાણો કયા ખાદ્યપદાર્થોનું સેવન કરીને શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખી શકાય

Can we take Chyawanprash daily? Here's what Ayurvedacharya advises

Some food dishes you should try out this winter, here's what Ayurvedacharya advises. Source: Getty / Getty Images/subodhsathe/Komal Patel

ઓસ્ટ્રેલિયામાં શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે કેવો ખોરાક લઇને ઠંડીના સમયમાં શરીરને તંદુરસ્ત રાખી શકાય એ વિશે વધુ માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાંતની સલાહ મેળવી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. 

Share