ઓસ્ટ્રેલિયામાં ભાડાનું ઘર કેવી રીતે મેળવશો

wan man mo woman eii stanap long foret blong wan haos

Wetem low vekensi rate naoia, blong faenem wan rent haos hemi no isi. Credit: xavierarnau/Getty Images

હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભાડા હેઠળ ઉપલબ્ધ ઘરની સંખ્યા 50,000થી ઓછી છે. અને, ઘર ભાડે મેળવવું એ નોકરી મેળવવા જેટલું મુશ્કેલ બની ગયું છે. ઘર ભાડે લેવાની હરિફાઇમાં તમારી અરજી સફળ થાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share