ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો - ટેરીટરીમાં ડ્રાઇવર લાઇસન્સ કેવી રીતે મેળવશો

Driver training exam.

Young girl taking lessons for driving on the road in Auckland, New Zealand. Credit: nazar_ab/Getty Images

ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવર લાઇસન્સ મેળવવાથી નોકરી તથા કાર્યની નવી તકોનું નિર્માણ થાય છે. પરંતુ, લાઇસન્સ મેળવ્યા બાદ ઘણી જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું પડે છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતા માઇગ્રન્ટ્સ કેવી રીતે ડ્રાઇવર લાઇસન્સ મેળવી શકે છે વિગતો મેળવીએ સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share