ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશો

Pikja ia eii stap showem wan woman weh eii kros mo stap kilkilim wol blong haos blong neighbor blong hem

Ol nois komplen nao oli stap statem fulap raorao blong ol neighbour. Credit: Caspar Benson/Getty Images/fStop

દુનિયાનો છેડો એટલે ઘર અને, ઘરમાં આપણે સૌથી વધુ સુરક્ષા અને આરામની લાગણીનો અનુભવ કરીએ છીએ. પરંતુ, આપણો પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થાય તો આનંદ પરેશાનીમાં બદલાઈ જાય છે. ઓસ્ટ્રેલિયામાં કોર્ટ કે પોલિસની મદદ વિના તમે પડોશી સાથેના વિવાદને કેવી રીતે ઉકેલી શકો તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share