કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય

Unhappy young couple

Most Australians can decide on parenting arrangements or divide property after a relationship ends without going to court. Credit: Milos Dimic/Getty Images

કોઇ પણ વ્યક્તિના જીવનમાં શક્ય એવા બદલાવમાં છૂટાછેડાની પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ બની શકે છે. કોર્ટના ઉચ્ચ નાણાકીય અને ભાવનાત્મક ખર્ચને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયન કાનૂની પ્રણાલી કેસ અગાઉ કૌટુંબિક વિવાદ ઉકેલ અને મધ્યસ્થી જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં છૂટાછેડા સંબંધિત વધુ જાણકારી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.


ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share