સજાતીય સંબંધોની સ્વીકૃતિ માટે કાયદાકીય લડત પૂરી થઇ છે, સામાજિક નહિ: દર્શિલ શ્રોફ

Trikone Australasia

Darshil called on Australia's migrant communities to come out and support Sydney WorldPride 2023 event. Credit: Trikone Australasia

જો બાળકને સજાતીય સંબંધ અંગે કોઇ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો માતા-પિતા દ્વારા તેના પ્રશ્નોને વાચા મળે તે જરૂરી છે. સજાતિય સંબંધ કોઇ રોગ કે પશ્ચિમી સંસ્કૃતિનો ખ્યાલ નથી તેમ જણાવી રહ્યા છે ત્રિકોણ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા દર્શિલ શ્રોફ. વધુ વિગતો મુલાકાતમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share