પિતાએ સ્વીકારી પુત્રની સમલૈંગિકતા, ધામધૂમથી કર્યા લગ્ન

Dr Vijay Mehta with his son (R).

Dr Vijay Mehta with his son (R). Source: Supplied

પોતાના પુત્રની સમલૈંગિકતાને સ્વીકારી તેને લગ્ન કરવા મંજૂરી આપનારા ડો વિજય મહેતાએ SBS Gujarati સાથે વાત કરી અને જણાવ્યું હતું કે કેવી રીતે અન્ય માતા-પિતા પણ પોતાના સંતાનની સમલૈંગિકતાને અને તેમની પસંદગીના જીવનસાથીને સ્વીકારી શકે.



Share