શું ફેસબુક લગ્ન પણ ગોઠવી આપે? જાણો યુવાનો માટે શરૂ થયેલા એક ફેસબુક ગ્રૂપ વિશે
A Subtle Curry 'success' couple Source: Supplied
લગ્ન નક્કી કરવામાં કાકી, મામી, માસીને કોઈ પહોંચી શકે? આજના ઝડપથી બદલાતા સમયમાં એમને ટક્કર મારવા માટે, ખાસ સાઉથ એશિયન યુવાનો માટે ફેસબુકમાં એક ગ્રુપ શરૂ થયું છે. એક ડેટીંગ એપ તરીકે કામ કરતાં આ ગ્રૂપ વિષે વધુ જાણો આ અહેવાલમાં.
Share