ઓસ્ટ્રેલિયામાં મતદાન યાદીમાંથી જ્યુરી સભ્યોની પસંદગી કરવામાં આવે છે. ઑસ્ટ્રલિયાન નાગરિક તરીકે જો તમારી જ્યુરી માટે પસંદગી થાય તો તેમાં હાજર ન રહેવા પર દંડ પણ થઇ શકે છે. જાણો જ્યુરી ડ્યૂટી શું છે અને તેમાં કયા અલગ અલગ પાસાઓનો સમાવેશ થાય છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.