ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા બાદ વતનની ઘણી યાદ આવે છે? તણાવમાં મદદરૂપ ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો

Silhouette of young Asian mother and cute little daughter looking at airplane through window at the airport while waiting for departure. Family travel and vacation concept

Migratory grief often relates to the tangible and intangible losses migrants experience when they move countries. Source: Moment RF / d3sign/Getty Images

પોતાનું વતન છોડીને ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં લાંબા-ગાળા માટે સ્થળાંતર કરવું ભાવનાત્મક બની શકે છે. અને, મૂળવતનની સંસ્કૃતિ છોડીને વિદેશી સંસ્કૃતિ કે રહેણીકરણી અપનાવવી ઘણા માઇગ્રન્ટ્સ માટે પડકારજનક બની રહે છે. ઘણા લોકો આ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા અને નિરાશામાં સરી પડે છે. જો તમે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હોય તો સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારા માટે ઉપલબ્ધ સેવાઓ વિશે.


If you require emotional support, you can contact on 13 11 14 or on 1800 22 46 36.
LISTEN TO
Gujarati_161122_Community Sport Settelment image

જાણો, ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક રમતમાં ભાગ લેવો કેવી રીતે લાભદાયી નિવડી શકે

SBS Gujarati

25/11/202213:55
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share