ભાષા શુદ્ધિનો આગ્રહ એ રાખે જે પહેલા જીવન શુદ્ધિ રાખતા હોય: જય વસાવડા

Jay Vasavada.jpg

Gujarati writer, orator and columnist Jay Vasavada discusses the importance of language purity. Credit: Facebook/Jay Vasavada

ભાષાકિય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને વક્તા જય વસાવડા જણાવે છે કે સાપ્રંત વૈશ્વિકરણના યુગમાં ગુજરાતી ભાષા કઈ રીતે સહાયભૂત બને અને એની જીવંતતા જળવાયેલી રહે.


ગુજરાતી સમાજ ઓફ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માર્ચ મહિનામાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવી રહેલા જય વસાવડાનો વાર્તાલાપ સાંભળવા ઉપર આપવામાં આવેલા ઓડિયો બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share