'માતૃભાષા મને કેમ વિસરે રે..!'

Aruna Jadeja

Aruna Jadeja Source: SBS Gujarati

માતૃભાષાની વંદનામાં જન્મે મરાઠી પણ ગુજરાતી ભાષામાં અનેક સર્જન કરનાર અરુણા જાડેજાની મુલાકાત. માતૃભાષા જાળવી રાખવી હોય તો અરુણાબેન પાસે માતાપિતા માટે ખાસ સૂચનો છે.



Share