મહેનત અને સમય ફાળવીને વિદેશમાં માતૃભાષાના જતન અને સંવર્ધન માટે કાર્યરત ગુજરાતીઓ

Gujarati mother language.jpg

Source: Deval, Pratikshaben Mehta and Vaidehi Mehta.

વિશ્વ માતૃભાષા દિવસ: વતન ભારતથી હજારો કિલોમીટર દૂર માતૃભાષા ગુજરાતીનું ગૌરવ જળવાય અને આવનારી પેઢીને સાંસ્કૃતિક વારસો મળે તે માટે મહેનત કરનારા ગુજરાતી સમુદાયના સભ્યો સાથેનો વાર્તાલાપ. સાંભળો પ્રતિક્ષાબેન મહેતા, દેવલબેન તથા વૈદેહી મહેતાને.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share