વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી સમુદાયના સભ્યોના સંદેશ

Gujarati language part 2.jpg

Members of the Australian Gujarati community share their messages on World Mother Language Day.

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યોએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાષા પ્રત્યેના પ્રેમ વિશેના સંદેશ SBS Gujarati સાથે વહેંચ્યાં હતા.


ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા નિતાબેન દેસાઇ, પોયાનીબેન ઓઝા તથા મેલબર્નથી દિપકભાઇ મંકોડી, બ્રિસબેનથી વિષ્મયભાઇ ત્રિવેદી તથા હેમંતભાઇ મહેતા અને પર્થથી અમિતભાઇ મહેતાના સંદેશ...
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share