ફક્ત 60 સેકન્ડ્સમાં જ ઘરના ગેરેજમાંથી કાર ચોરાઇ, ગુજરાતી પરિવાર સાથે બનેલો કિસ્સો

Car theft Title.jpg

Melbourne resident Bhavesh Patel's car was allegedly stolen from his garage. Image Source: Bhavesh Patel.

ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં રહેતા ભાવેશ પટેલ પરિવાર સાથે શોપિંગ કરીને ઘરે આવ્યા. ઘરના ગેરેજમાં કાર પાર્ક કરી અને માત્ર ગણતરીની સેકન્ડ્સમાં જ તેમની કારની ચોરી થઇ ગઇ. સમગ્ર ઘટના કેવી રીતે બની અને અન્ય પરિવારોએ શું ધ્યાન રાખવું તે વિશે ભાવેશ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.


The video has been provided to SBS Gujarati by victim Bhavesh Patel.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share