બાળક સાથે કારમાં મુસાફરી કરો છો? આ પ્રકારની ગંભીર ભૂલ ક્યારેય ન કરશો

Ronak Shah_unattended child.jpg

Don't leave your child unattended in the car. Source: Getty Images, Ronak Shah

માતા-પિતા કેટલીક વખત અજાણતા જ બાળકને કારમાં ભૂલી ગયા હોય તેવી ઘટના બને છે. જાણો, આ ગુના બદલ ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં કેવી સજાની જોગવાઈ છે અને આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કેવી તકેદારી રાખી શકાય. સિડની સ્થિત ઓનરોડ ડ્રાઇવિંગ તરફથી રોનક શાહે બાળકોની સુરક્ષાને લગતી માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share